વોડાફોન-આડિયાએ તેના ગ્રાહકો માટે 219 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. તેમજ સસ્તો રૂપિયા 19નો પ્લાન પણ અનલિમિડેટ કોલિંગ સાથે લોન્ચ કર્યો છે. કંપનીના 219 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને દૈનિક 1 જીબી (કુલ 28 જીબી ડેટા) ડેટા અને 100 એસએમએસ મળશે. સાથે જ યુઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગ (ઓફ-નેટ કોલિંગ) ની સુવિધા મેળશે. તેમજ આ પેકની માન્યતા 28 દિવસોની છે.
Vodafone-Idea and Airtel will increase mobile service rates from December 1
ઉલ્લેખનિય છે કે વોડાફોન-આડિયાએ તેના ગ્રાહકો આકર્ષવા માટે નવો પ્લાન રજૂ કર્યો છે. કંપનીના નવા પ્લાન સાથે યુઝરોને અન્ય નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે.
હકીકતમાં ગયા અઠવાડિયે કંપનીએ નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી, જેમાં અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે આઇયુસી ચાર્જ લેવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હવે વોડાફોન એ એવા પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં યૂઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલમિટેડ કોલની સુવિધા આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત 299 રૂપિયાનો વોડાફોન-આઇડિયા પ્લાન ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ પેકમાં યૂઝર્સને દરરોજ 2 જીબી મળશે. આ ઉપરાંત કંપની તેના ગ્રાહકોને અનલિમિટેડ કોલ્સ સાથે 100 એસએમએસ સુવિધા આપશે. આ પેકની માન્યતા 28 દિવસની છે.
19 રૂપિયાનો પ્લાન – આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે, પરંતુ તેની વેલિડિટી ફક્ત 2 દિવસની છે. ડેટા વિશે વાત કરો તેમાં 150MB ડેટા ગ્રાહકોને આપવામાં આવે છે, સાથે જ તેમાં 100 એસએમએસ સુવિધા પણ આપવામાં આવી છે.https://pvrathod1.blogspot.com/2019/12/vodafone-idea-19.html
No comments:
Post a Comment