*🏏વર્ષ-2019માં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સિદ્ધિઓ🏏*
▪ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની❓
*✔ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*
▪કયા દેશની મહિલા ટીમે ટી-20માં 3 વાર 200+ રન કરનાર પ્રથમ ટીમ બની❓
*✔ઓસ્ટ્રેલિયા*
▪કઈ મહિલા ખેલાડીએ મહિલા ક્રિકેટમાં એક જ ઇનિંગમાં 20 ચોગ્ગા ફટકારી રેકોર્ડ બનાવ્યો❓
*✔ઓસ્ટ્રેલિયાની બેથ મુનીએ*
▪મહિલા ટી-20 મેચમાં વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર(149 રન નોટ આઉટ) કરનાર મહિલા ખેલાડી અને સદી ફટકારનાર પ્રથમ મહિલા વિકેટ કીપર કોણ બની❓
*✔ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટકીપર એલિસા હેલી*
▪કઈ મહિલા ક્રિકેટરે મેન્સ-વિમેન્સમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 13 ફાસ્ટેસ્ટ સદી ફટકારી❓
*✔ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ*
▪મેન્સ અને વિમેન્સ બંનેમાં ઓલરાઉન્ડર તરીકે સૌથી ઝડપી 3000 રન અને 150 વિકેટ મેળવનાર સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યું❓
*✔ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી*
*✔110 વન-ડેમાં આ સિદ્ધિ મેળવી*
▪કયા દેશની મહિલા ટીમે સતત 18 વન ડે મેચમાં જીત મેળવી રેકોર્ડ સ્થાપિત કર્યો❓
*✔ઓસ્ટ્રેલિયા*
આવી માહિતી નિવન માટે મુલાકાત લો

No comments:
Post a Comment